આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ ક્ષેત્રફળ,$d$ પ્લેટ અંતર અને $C$ કેપેસિટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરમાં $K_1, K_2, K_3$ અને $K_4$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ચાર ડાયઇલેક્ટ્રિક પદાર્થો ભરવામાં આવ્યા છે. જો આ કેપેસિટરમાં સમાન કેપેસિટન્સ $C$ મેળવવા માટે એક જ ડાયઇલેક્ટ્રિક પદાર્થનો ઉપયોગ કરવામાં આવે,તો તેનો ડાયઇલેક્ટ્રિક અચળાંક $K$ કેટલો હશે?

  • A
    $\frac{2}{K} = \frac{3}{K_1 + K_2 + K_3} + \frac{1}{K_4}$
  • B
    $\frac{1}{K} = \frac{1}{K_1} + \frac{1}{K_2} + \frac{1}{K_3} + \frac{3}{2K_4}$
  • C
    $K = K_1 + K_2 + K_3 + 3K_4$
  • D
    $K = \frac{2}{3}[K_1 + K_2 + K_3] + 2K_4$

Explore More

Similar Questions

જ્યારે ચાર્જ થયેલા કેપેસિટરની પ્લેટો વચ્ચે ડાયઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરવામાં આવે છે,ત્યારે પ્લેટો વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર:

એક સમાંતર પ્લેટ કેપેસિટરનું હવામા કેપેસિટન્સ $50\,\mu F$ છે અને જ્યારે તેને તેલમાં ડુબાડવામાં આવે છે ત્યારે તે $110\,\mu F$ થાય છે. તેલનો ડાયઇલેક્ટ્રિક અચળાંક $K$ કેટલો હશે?

$C = 10 \ \mu F$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $12 \ V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. જ્યારે $K = 5$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતી ડાયઇલેક્ટ્રિક સ્લેબને તેની પ્લેટો વચ્ચે મૂકવામાં આવે,ત્યારે બેટરીમાંથી કેપેસિટર પર કેટલો વધારાનો વિદ્યુતભાર ($\mu C$ માં) જશે?

જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની અડધી જગ્યાને $\varepsilon_r$ ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા પદાર્થ વડે ભરવામાં આવે ત્યારે તેની કેપેસિટન્સ કેટલી હશે? ધારો કે હવામાં કેપેસિટરની કેપેસિટન્સ $C$ છે.

એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે તેની કેપેસિટન્સ અને સંગ્રહિત ઉર્જા અનુક્રમે $C_0$ અને $W_0$ છે. જો પ્લેટો વચ્ચેની હવાને કાચ (ડાયઇલેક્ટ્રિક અચળાંક $K = 5$) વડે બદલવામાં આવે,તો પ્લેટોની કેપેસિટન્સ અને તેમાં સંગ્રહિત ઉર્જા અનુક્રમે કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo