એક કણ બિંદુ $A$ થી $u\sqrt{2}$ વેગ સાથે સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફેંકવામાં આવે છે. તે સમતલ $BC$ ને કાટખૂણે અથડાય છે. અથડામણ સમયે કણનો વેગ કેટલો હશે?

  • A
    $\frac{\sqrt{3} u}{2}$
  • B
    $\frac{u}{2}$
  • C
    $2u$
  • D
    $u$

Explore More

Similar Questions

એક ટેકરીની સપાટી સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે નમેલી છે. એક પથ્થરને ટેકરીની ટોચ (બિંદુ $A$) પરથી $10 \text{ m/s}$ ની પ્રારંભિક ઝડપે શિરોલંબ સાથે $60^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. જો પથ્થર આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ $B$ પર ટેકરીને અથડાય છે, તો $A$ અને $B$ વચ્ચેનું અંતર કેટલું હશે ($\text{ m}$ માં)? ($g = 10 \text{ m/s}^2$ લો)

એક પ્રક્ષિપ્ત પદાર્થને ઢળતી સપાટીના તળિયેથી સમક્ષિતિજ સાથે $60^o$ ના ખૂણે $u$ ઝડપથી ફેંકવામાં આવે છે. જો પ્રક્ષિપ્ત પદાર્થ ઢળતી સપાટીને સમક્ષિતિજ રીતે અથડાય,તો ઢળતી સપાટી પરની અવધિ કેટલી હશે?

Difficult
View Solution

એક પદાર્થને સમક્ષિતિજ સાથે $\beta = 60^o$ ના ખૂણે $21 \, m/s$ ના વેગથી $\alpha = 30^o$ ના ઢાળ પર ફેંકવામાં આવે છે. ઢાળ પર મળતી અવધિ $R$ ....... $m$ છે.

Difficult
View Solution

એક પ્રક્ષિપ્ત પદાર્થને $v$ વેગ સાથે એક ઢાળને કાટખૂણે ફેંકવામાં આવે છે,જે સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે નમેલો છે. ઢાળ પરના અવધિ $R$ માટેનું સૂત્ર શું છે?

Difficult
View Solution

એક માણસ ટેકરીની ટોચ પર ઉભો રહીને પથ્થરને $v_0$ ઝડપથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ દિશામાં ફેંકે છે. આકૃતિમાં આપેલ યામ પદ્ધતિને ધ્યાનમાં લેતા,જે બિંદુએ પથ્થર ટેકરીની સપાટીને અથડાશે તેના યામ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo