એક કણ સીધી રેખામાં તેના સ્થાનાંતરના સમપ્રમાણમાં પ્રતિપ્રવેગ સાથે ગતિ કરે છે. કોઈપણ સ્થાનાંતર $x$ માટે તેની ગતિઊર્જામાં થતો ઘટાડો કોના સમપ્રમાણમાં હોય છે?

  • A
    $x^2$
  • B
    $e^x$
  • C
    $x$
  • D
    $\log_e x$

Explore More

Similar Questions

આકૃતિ $F-x$ આલેખ દર્શાવે છે,જ્યાં $F$ એ લાગુ પાડવામાં આવેલ બળ છે અને $x$ એ પદાર્થ દ્વારા સીધી રેખાના માર્ગ પર કાપેલું અંતર છે. આપેલ છે કે $F$ ન્યૂટન $(N)$ માં છે અને $x$ મીટર $(m)$ માં છે,તો થયેલ કુલ કાર્ય જૂલ $(J)$ માં શોધો.

એક ચલ બળની અસર હેઠળ ગતિ કરતા કણ માટે,ગતિઊર્જા-સ્થાન $(K-x)$ આલેખ આપેલ છે. તો:

ચાર આલેખોને કુલ કાર્યના ઉતરતા ક્રમમાં ગોઠવો; જ્યાં $W_{1}, W_{2}, W_{3}$ અને $W_{4}$ એ અનુક્રમે આકૃતિ-$a$,આકૃતિ-$b$,આકૃતિ-$c$ અને આકૃતિ-$d$ ને અનુરૂપ કાર્ય છે.

$20 \text{ kg}$ દળ ધરાવતા પદાર્થ પર $x$-અક્ષની દિશામાં $(5+3x) \text{ N}$ નું બળ લાગે છે અને તેને $x = 2 \text{ m}$ થી $x = 6 \text{ m}$ સુધી સ્થાનાંતરિત કરે છે. બળ દ્વારા થયેલું કાર્ય $.... \text{ J}$ છે.

બાજુની આકૃતિ ગતિ કરતા પદાર્થનો બળ-સ્થાનાંતરનો આલેખ દર્શાવે છે. આ બળ દ્વારા પદાર્થને $x = 0$ થી $x = 35\,m$ સુધી સ્થાનાંતરિત કરવામાં થતું કાર્ય કેટલું છે ($,J$ માં)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo