$q = -16 \times 10^{-18} \, C$ જેટલો વિદ્યુતભાર ધરાવતો એક કણ $v = 10 \, m/s$ ના વેગથી $x$-અક્ષ પર ગતિ કરે છે અને એવા વિસ્તારમાં પ્રવેશે છે જ્યાં $y$-અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર $B$ અને ઋણ $z$-અક્ષ પર $E = 10^4 \, V/m$ મૂલ્યનું વિદ્યુતક્ષેત્ર છે. જો વિદ્યુતભારિત કણ $x$-અક્ષ પર જ ગતિ ચાલુ રાખે,તો $B$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $10^{-3} \, Wb/m^2$
  • B
    $10^3 \, Wb/m^2$
  • C
    $10^5 \, Wb/m^2$
  • D
    $10^{16} \, Wb/m^2$

Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રોન ઉત્તર દિશામાં ગતિ કરી રહ્યો છે. તે શિરોલંબ ઉપરની દિશામાં બળ અનુભવે છે. ઇલેક્ટ્રોનના સ્થાન પર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે?

એક ઇલેક્ટ્રોન (દળ $= 9.1 \times 10^{-31} \, kg$; વિદ્યુતભાર $= -1.6 \times 10^{-19} \, C$) જ્યારે $3.2 \times 10^5 \, V/m$ ના વિદ્યુતક્ષેત્ર અને $2.0 \times 10^{-3} \, Wb/m^2$ ના ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે ત્યારે તેનું વિચલન થતું નથી. બંને ક્ષેત્રો ઇલેક્ટ્રોનના પથને લંબ અને એકબીજાને પણ લંબ છે. જો વિદ્યુતક્ષેત્ર દૂર કરવામાં આવે,તો ઇલેક્ટ્રોન કેટલી ત્રિજ્યાની કક્ષામાં પરિભ્રમણ કરશે.....$m$:

Difficult
View Solution

એક પ્રોટોન $10^{6} \ m/s$ ના સમાન વેગથી $Y$-અક્ષ પર ગતિ કરી રહ્યો છે, જે $Z$-અક્ષ પરના ચુંબકીય ક્ષેત્ર અને ઋણ $X$-અક્ષ પર $2 \times 10^{4} \ V/m$ ના મૂલ્યના વિદ્યુત ક્ષેત્રની સંયુક્ત અસર હેઠળ છે. જો વિદ્યુત ક્ષેત્ર બંધ કરવામાં આવે, તો પ્રોટોન વર્તુળાકાર માર્ગે ગતિ કરવાનું શરૂ કરે છે. વર્તુળની ત્રિજ્યા લગભગ કેટલી હશે ($m$ માં)? (આપેલ છે: પ્રોટોન માટે $\frac{e}{m}$ ગુણોત્તર $= 10^{8} \ C/kg$)

બે વિદ્યુતભારીત કણો સમાન ચુંબકીય ક્ષેત્ર $B = B_0 \hat{k}$ માં સંપૂર્ણપણે વિરુદ્ધ દિશામાં સમાન હેલિકલ પથ પર ગતિ કરે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક લાંબા પાતળા વાહક તારનો વિચાર કરો જેમાં સમાન પ્રવાહ $I$ વહે છે. $M$ દળ અને $q$ વીજભાર ધરાવતો એક કણ તારથી $a$ અંતરે $v_0$ ઝડપ સાથે તારમાં વહેતા પ્રવાહની દિશામાં મુક્ત કરવામાં આવે છે. ચુંબકીય બળને કારણે કણ તાર તરફ આકર્ષાય છે. જ્યારે કણ તારથી $x$ અંતરે હોય ત્યારે તે પાછો ફરે છે. $x$ નું મૂલ્ય શોધો [$\mu_0$ એ શૂન્યાવકાશની પરમીએબિલિટી છે]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo