$M$ દળ ધરાવતો એક કણ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને તે સમાન પ્રવેગ અનુભવે છે. જો $T$ સમયમાં પ્રાપ્ત કરેલ ઝડપ $V$ હોય,તો $T$ સમયમાં કણને આપવામાં આવેલ પાવર કેટલો હશે?

  • A
    $\frac{1}{2} \frac{M V^{2}}{T^{2}}$
  • B
    $\frac{M V^{2}}{T^{2}}$
  • C
    $\frac{1}{2} \frac{M V^{2}}{T}$
  • D
    $\frac{M V^{2}}{T}$

Explore More

Similar Questions

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ $Oscillatoria$$(p)$ $Prothallus$ (પૂર્વદેહ)
$(b)$ $Cycas$$(q)$ કોષદિવાલ કાઈટીન મિશ્રિત સેલ્યુલોઝ
$(c)$ $Dryopteris$$(r)$ આદિ પ્રકારના પુષ્પ
$(d)$ $Yeast$$(s)$ ખોરાક સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે

કેન્દ્રીય ડાંગર સંશોધન સંસ્થા (Central Rice Research Institute) ક્યાં આવેલી છે?

એક અવલોકનકાર ધ્વનિના સ્ત્રોત તરફ ધ્વનિની ઝડપના $1/5$ ભાગની ઝડપે ગતિ કરે છે. સ્ત્રોત દ્વારા ઉત્સર્જિત તરંગલંબાઈ અને આવૃત્તિ અનુક્રમે $\lambda$ અને $f$ છે. અવલોકનકાર દ્વારા નોંધાયેલ આભાસી આવૃત્તિ અને તરંગલંબાઈ અનુક્રમે કેટલી હશે?

સામાન્ય શ્વાસોચ્છવાસ દરમિયાન કેટલા પ્રમાણમાં હવા અંદર લઈ શકાય અથવા બહાર કાઢી શકાય છે ($, l$ માં)?

$x+y=4$ અને $x-y=2$ ના છેદબિંદુમાંથી પસાર થતી એક રેખા $x$-અક્ષ સાથે $\tan ^{-1}\left(\frac{3}{4}\right)$ નો ખૂણો બનાવે છે. તે પરવલય $y^{2}=4(x-3)$ ને અનુક્રમે $(x_{1}, y_{1})$ અને $(x_{2}, y_{2})$ બિંદુઓમાં છેદે છે. તો, $|x_{1}-x_{2}|$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo