$0.01 \; kg$ દળનો એક કણ $4 \hat{i} + 16 \hat{k} \; m s^{-1}$ ના વેગથી ગતિ કરે છે. થોડા સમય પછી,તેનો વેગ $8 \hat{i} + 20 \hat{j} \; m s^{-1}$ થાય છે. આ સમયગાળા દરમિયાન કણ પર થયેલું કાર્ય ...... $J$ છે.

  • A
    $0.32$
  • B
    $6.9$
  • C
    $9.6$
  • D
    $0.96$

Explore More

Similar Questions

એક પરિમાણમાં ગતિ કરતાં કણનું $x$ સ્થાન અચળ બળની અસર હેઠળ સમય $t$ સાથે $t = \sqrt{x} + 3$ મુજબ બદલાય છે, જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. પ્રથમ $6$ સેકન્ડમાં થતું કાર્ય શોધો. ($\text{ J}$ માં)

Difficult
View Solution

અચળ ઝડપથી ગતિ કરતાં પદાર્થ પર થતું કુલ કાર્ય કેટલું હોય?

$2 \ kg$ દળ ધરાવતો પદાર્થ, જે $2 \times 10^4 \ N/m$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી અદબાયેલી સ્પ્રિંગથી $1.2 \ m$ ઊંચાઈ પર છે, તેને સ્થિર સ્થિતિમાંથી સ્પ્રિંગ પર પડવા દેવામાં આવે છે. ગુરુત્વપ્રવેગ $10 \ m/s^2$ લેતા અને હવાના અવરોધને અવગણતા, સ્પ્રિંગમાં થતું સંકોચન $mm$ માં કેટલું હશે?

$100 \ m/s$ ની ઝડપે ગતિ કરતી એક ગોળી સમાન જાડાઈના બે પાટિયાંને માંડ વીંધી શકે છે. જ્યારે ઝડપ બમણી કરવામાં આવે ત્યારે તે જ ગોળી દ્વારા વીંધવામાં આવતા આવા પાટિયાઓની સંખ્યા કેટલી હશે?

એક કાર અને એક ટ્રક સમાન ગતિઊર્જા સાથે ગતિ કરે છે. જો બ્રેકનો ઉપયોગ કરીને બંને પર સમાન પ્રતિપ્રવેગી બળ લગાડવામાં આવે,તો સ્થિર સ્થિતિમાં આવતા પહેલા બંને વાહનો દ્વારા કાપેલું અંતર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo