એક કણ જેનું સ્થિર દળ શૂન્ય છે અને ઊર્જા તથા વેગમાન શૂન્ય નથી,તે કઈ ઝડપે ગતિ કરતો હોવો જોઈએ?

  • A
    શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ $c$ જેટલી
  • B
    $c$ કરતા વધારે
  • C
    $c$ કરતા ઓછી
  • D
    અનંત તરફ જતી

Explore More

Similar Questions

બોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્ર કયા પ્રકારના કણો માટે લાગુ પડે છે?

$\lambda$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનની ઊર્જા નીચેનામાંથી કઈ છે?

પ્રકાશના બે સ્ત્રોત અનુક્રમે $1 \ nm$ તરંગલંબાઇના $X$-કિરણો અને $500 \ nm$ તરંગલંબાઇનો દ્રશ્ય પ્રકાશ ઉત્સર્જિત કરે છે. બંને સ્ત્રોતો સમાન પાવર $200 \ W$ ધરાવે છે. $X$-કિરણોના ફોટોનની સંખ્યા અને દ્રશ્ય પ્રકાશના ફોટોનની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?

$2.48 \,eV$ ઊર્જા ધરાવતા ફોટોનની આશરે તરંગલંબાઈ ............ $\mathring A$ છે.

$160 \,W$ નો ઇન્ફ્રારેડ સ્ત્રોત $50000 \,\mathring A$ તરંગલંબાઈનો પ્રકાશ બધી દિશામાં સમાન રીતે ઉત્સર્જિત કરે છે. $1.8 \,m$ ના અંતરે ફોટોન ફ્લક્સ ............. $m^{-2} s^{-1}$ ના ક્રમનું હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo