એક વ્યક્તિને હેપેટાઈટીસ સામે ગ્લોબ્યુલિનનું ઈન્જેક્શન આપવામાં આવે છે. આ શેનું ઉદાહરણ છે?

  • A
    કૃત્રિમ રીતે મેળવેલી નિષ્ક્રિય પ્રતિકારકતા
  • B
    કૃત્રિમ રીતે મેળવેલી સક્રિય પ્રતિકારકતા
  • C
    કુદરતી રીતે મેળવેલી સક્રિય પ્રતિકારકતા
  • D
    કુદરતી રીતે મેળવેલી નિષ્ક્રિય પ્રતિકારકતા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો અવરોધ જન્મજાત પ્રતિકારકતા $(Innate \text{ immunity})$ માં સમાવિષ્ટ નથી?

ઉપાર્જિત રોગપ્રતિકારક શક્તિ (Acquired immunity) ના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

રસીકરણ વ્યક્તિને રોગ સામે રક્ષણ પૂરું પાડે છે કારણ કે તે.........

$MALT$ એ માનવ શરીરમાં લસિકા પેશીઓનો આશરે ................. ભાગ ધરાવે છે. ($\%$ માં)

એન્ટિબોડીમાં એન્ટિજન બાઈન્ડિંગ સાઈટ કોના દ્વારા રચાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo