એક વ્યક્તિ સીધા રસ્તા પર અડધું અંતર $v_1$ વેગથી અને બાકીનું અડધું અંતર $v_2$ વેગથી કાપે છે. સરેરાશ વેગ કેટલો થાય?

  • A
    $v_1 v_2$
  • B
    $\frac{v_2^2}{v_1^2}$
  • C
    $\frac{v_1 + v_2}{2}$
  • D
    $\frac{2v_1 v_2}{v_1 + v_2}$

Explore More

Similar Questions

એક માણસ તેના ઘરેથી $2.5 \; km$ દૂર આવેલા બજાર સુધી $5 \; km \; h^{-1}$ ની ઝડપે સીધા રસ્તા પર ચાલે છે. બજાર બંધ હોવાનું જણાતા,તે તરત જ પાછો ફરે છે અને $7.5 \; km \; h^{-1}$ ની ઝડપે ઘરે પાછો આવે છે. $0$ થી $30 \; min$ ના સમયગાળા દરમિયાન માણસની સરેરાશ ઝડપ કેટલી હશે?

ઝડપની વ્યાખ્યા આપો. સરેરાશ ઝડપની વ્યાખ્યા આપો.

એક કાર $AB$ અંતર કાપે છે,જેમાં પ્રથમ એક-તૃતીયાંશ અંતર $v_{1} \, ms^{-1}$ વેગથી,બીજું એક-તૃતીયાંશ અંતર $v_{2} \, ms^{-1}$ વેગથી અને છેલ્લું એક-તૃતીયાંશ અંતર $v_{3} \, ms^{-1}$ વેગથી કાપે છે. જો $v_{3}=3v_{1}$,$v_{2}=2v_{1}$ અને $v_{1}=11 \, ms^{-1}$ હોય,તો કારનો સરેરાશ વેગ . . . . . . $ms^{-1}$ છે.

વેગની વ્યાખ્યા આપો. સરેરાશ વેગની વ્યાખ્યા આપો.

સીધી રેખામાં ગતિ કરતા કણનો સ્થાનાંતર $(x)$ અને સમય $(t)$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. $10 \ s$ ના સમયગાળામાં કણનો સરેરાશ વેગ કેટલો હશે ($m \ s^{-1}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo