એક સમતલ વિદ્યુતચુંબકીય $(EM)$ તરંગ $x$-દિશામાં પ્રસરણ પામે છે. તેની તરંગલંબાઈ $4 \text{ mm}$ છે. જો વિદ્યુતક્ષેત્ર $y$-દિશામાં હોય અને તેનું મહત્તમ મૂલ્ય $60 \text{ Vm}^{-1}$ હોય,તો ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ શું હશે?

  • A
    $B_z = 60 \sin \left[ \frac{\pi}{2} (x - 3 \times 10^8 t) \right] \hat{k} \text{ T}$
  • B
    $B_z = 2 \times 10^{-7} \sin \left[ \frac{\pi}{2} \times 10^3 (x - 3 \times 10^8 t) \right] \hat{k} \text{ T}$
  • C
    $B_x = 60 \sin \left[ \frac{\pi}{2} (x - 3 \times 10^8 t) \right] \hat{i} \text{ T}$
  • D
    $B_z = 2 \times 10^{-7} \sin \left[ \frac{\pi}{2} (x - 3 \times 10^8 t) \right] \hat{k} \text{ T}$

Explore More

Similar Questions

એક ફ્લડ લાઈટને એવા ફિલ્ટરથી ઢાંકવામાં આવે છે જે લાલ પ્રકાશનું પ્રસારણ કરે છે. બહાર આવતા કિરણનું વિદ્યુતક્ષેત્ર સાઈનસોઈડલ પ્લેન વેવ દ્વારા દર્શાવવામાં આવે છે:
$E_x=36\,\sin\,(1.20 \times 10^7z -3.6 \times 10^{15}\,t)\,V/m$
કિરણની સરેરાશ તીવ્રતા .....$W/m^2$ હશે.

નીચેના પૈકી કઈ ઘટકોની જોડી સમતલ વિદ્યુતચુંબકીય તરંગ ઉત્પન્ન કરી શકે છે જે એવી દિશામાં ગતિ કરે છે કે જેથી વિદ્યુતક્ષેત્ર $\vec{E} = (E_x\hat{i} + E_y\hat{j} + E_z\hat{k})$ અને ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = (B_x\hat{i} + B_y\hat{j} + B_z\hat{k})$ સ્થાન અને સમય સાથે બદલાય છે?

$X-$ દિશામાં પ્રસરતા $EM$ તરંગમાં,ચુંબકીય ક્ષેત્ર $3 \times 10^{10} \, Hz$ ની આવૃત્તિ સાથે $Y-$ દિશામાં દોલન કરે છે અને તેનો કંપવિસ્તાર $10^{-7} \, T$ છે. વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ શું હશે?

એક લેસર બીમની તીવ્રતા $2.1 \times 10^{15} \ W/m^2$ છે. બીમમાં ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર આશરે કેટલો હશે ($T$ માં)?

વિધાન $(A):$ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતો વિદ્યુતભાર વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કરી શકે છે.
કારણ $(R):$ વિદ્યુતચુંબકીય તરંગોનો સ્ત્રોત પ્રવેગી ગતિમાં હોવો જોઈએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo