બીજા છોડ પર ઉગતો છોડ જે તેમાંથી કોઈ પણ પોષણ મેળવતો નથી,તેને શું કહેવાય?

  • A
    બાહ્ય પરોપજીવી (Ectoparasite)
  • B
    અધિપાદપ (Epiphyte)
  • C
    સહજીવી (Symbiont)
  • D
    મૃતોપજીવી (Saprophyte)

Explore More

Similar Questions

સહભોજિત્વ (Commensalism) નું વર્ણન કરો.

જો '$+$' નિશાની લાભદાયી પ્રતિક્રિયા માટે,'$-$' નિશાની નુકસાનકારક પ્રતિક્રિયા માટે અને '$0$' નિશાની તટસ્થ પ્રતિક્રિયા માટે હોય,તો '$+$' અને '$-$' દ્વારા કઈ વસ્તી પ્રતિક્રિયા દર્શાવવામાં આવે છે?

કોયલ દ્વારા અન્ય પક્ષીઓની જાતિના માળામાં ઈંડા મૂકવા,તે શેનું ઉદાહરણ છે?

આંતરજાતીય આંતરક્રિયાના સંદર્ભમાં ખોટી જોડી પસંદ કરો:
જાતિ $A$જાતિ $B$આંતરક્રિયા

સહભોજિતા (Commensalism) અને સહજીવન (Mutualism) વચ્ચેનો તફાવત આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo