એક વનસ્પતિમાં પતંગિયા આકારનું પુષ્પ છે જેમાં એક ધ્વજક (standard),બે પક્ષક (wings) અને બે નૌતલ (keel) દલપત્રો હોય છે. આ વનસ્પતિ કયા કુળની છે?

  • A
    માલ્વેસી (Malvaceae)
  • B
    પેપિલિયોનેસી (Papilionaceae)
  • C
    રુબિયેસી (Rubiaceae)
  • D
    કોમ્પોઝિટી (Compositae)

Explore More

Similar Questions

કયા કુળના સભ્યોમાં વાહકપેશીપૂલો વલયાકારે ગોઠવાયેલા હોય છે?

કઈ શ્રેણી અધઃસ્થ બીજાશય (inferior ovary) ધરાવે છે?

બીટરૂટ અથવા $Beta vulgaris$ કયા કુળનું સભ્ય છે?

બીટરૂટ અથવા $Beta vulgaris$ કયા કુળનું સભ્ય છે?

એપિપેટાલસ (દલલગ્ન) અને સિન્જીનેસિયસ (યુક્તાપરાગી) પુંકેસર શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo