પ્લિયોટ્રોપિક જનીન એટલે શું?

  • A
    માત્ર અન્ય જનીન સાથે મળીને લક્ષણને નિયંત્રિત કરે છે
  • B
    વ્યક્તિમાં એક કરતાં વધુ લક્ષણોને નિયંત્રિત કરે છે
  • C
    માત્ર આદિ વનસ્પતિઓમાં જ અભિવ્યક્ત થાય છે
  • D
    પ્લિયોસીન યુગ દરમિયાન વિકસિત થયેલ જનીન છે.

Explore More

Similar Questions

એક કરતાં વધુ અસરો દર્શાવતા જનીનોને શું કહેવામાં આવે છે?

પ્લિયોટ્રોપિક જનીન એટલે શું?

એક સજીવમાં,એક જ જનીનમાં થતા વિકૃતિ (mutation) અનેક બાહ્ય સ્વરૂપલક્ષી અભિવ્યક્તિઓ દર્શાવે છે. ઉપરના કિસ્સામાં રહેલી આનુવંશિક પદ્ધતિને ઓળખો.

વટાણાના છોડમાં $2$ જનીન પ્રકારો $B$ અને $b$ ધરાવતા જનીનની બાહ્ય સ્વરૂપલક્ષી અસરોનું અવલોકન કરો.
જનીન પ્રકાર (Genotype)સ્ટાર્ચના કણનું કદ અને બીજનો આકાર
$BB$મોટું,ગોળ
$Bb$મધ્યમ,ગોળ
$bb$નાનું,ખરબચડું

ઉપરની હકીકતોના સંદર્ભમાં નીચેનામાંથી કયું ખોટું છે $:-$

નીચેનામાંથી કયું પ્લિયોટ્રોપિક જનીનનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo