એક બિંદુવત પદાર્થને $0.5\, m$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની સામે $1\, m$ અંતરે મૂકવામાં આવ્યો છે. લેન્સની પાછળ $2\, m$ અંતરે એક સમતલ અરીસો મૂકવામાં આવ્યો છે. આ તંત્ર દ્વારા રચાતા અંતિમ પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર શોધો.

  • A
    અરીસાથી $1\, m$ અંતરે,આભાસી
  • B
    અરીસાથી $1\, m$ અંતરે,વાસ્તવિક
  • C
    અરીસાથી $2.6\, m$ અંતરે,વાસ્તવિક
  • D
    અરીસાથી $2.6\, m$ અંતરે,આભાસી

Explore More

Similar Questions

$1.5$ વક્રીભવનાંક અને $30 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા સમતલ-બહિર્ગોળ લેન્સની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. હવે આ લેન્સનો ઉપયોગ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. વસ્તુના કદ જેવડું જ વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને આ લેન્સથી કેટલા અંતરે મૂકવી જોઈએ? $(... \ cm)$

જ્યારે પાતળા બહિર્ગોળ લેન્સને તેટલી જ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાના સંપર્કમાં મૂકવામાં આવે છે,ત્યારે તંત્રની પરિણામી કેન્દ્રલંબાઈ ...... છે.

$15 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સથી $20 \, cm$ અંતરે એક બિંદુવત પદાર્થ મૂકવામાં આવ્યો છે. જો તેની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે,તો પ્રતિબિંબ ક્યાં રચાશે?

એક સીધી વસ્તુને $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અભિસારી લેન્સની સામે $40\, cm$ ના અંતરે મૂકવામાં આવે છે. $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો એક અભિસારી અરીસો લેન્સની બીજી બાજુએ $60\, cm$ ના અંતરે મૂકવામાં આવે છે. અંતિમ પ્રતિબિંબનું સ્થાન અને કદ શું હશે?

એક સમતલ-બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $12 \ cm$ છે અને તેનો વક્રીભવન આંક $1.5$ છે. જ્યારે સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે ત્યારે આ લેન્સની કેન્દ્રલંબાઈ $cm$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo