પ્રદૂષક એ કોઈપણ પદાર્થ,રસાયણ અથવા અન્ય પરિબળ છે જે નીચેનામાંથી શું બદલે છે?

  • A
    કુદરતી ભૂ-રાસાયણિક ચક્રો
  • B
    આપણા પર્યાવરણનું કુદરતી સંતુલન
  • C
    કોઈ જગ્યાની કુદરતી વનસ્પતિ
  • D
    કોઈ પ્રદેશના કુદરતી વન્યજીવો

Explore More

Similar Questions

સ્થિરવિદ્યુત અવક્ષેપક (ઈલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર) થર્મલ પાવર પ્લાન્ટમાંથી બહાર નીકળતા વાયુઓમાં રહેલા $...........$ ને દૂર કરવા માટે વપરાય છે.

$DDT$ ની પક્ષીઓ પર શું અસર થાય છે?

ઍસિડવર્ષા નીચેનામાંથી શેના દ્વારા થાય છે?

જેમ જેમ જળાશયમાં કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ વધે છે,તેમ $BOD$

પાણીની બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ $(BOD)$ એટલે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo