$m$ દળ ધરાવતો અને $K$ ગતિઊર્જા ધરાવતો એક ધન વીજભારિત $(+q)$ કણ,સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ માં શિરોલંબ નીચેની તરફ દાખલ થાય છે. કણનો પ્રવેગ કેટલો હશે?

  • A
    $qB\sqrt{\frac{2K}{m}}$
  • B
    $\frac{qB\sqrt{2K}}{m^{3/2}}$
  • C
    $\frac{2qB\sqrt{2K}}{m^{3/2}}$
  • D
    $2qB\sqrt{\frac{2K}{m}}$

Explore More

Similar Questions

એક સ્થિર દડાને $12 ~m$ ની ઊંચાઈ પરથી નીચે પાડવામાં આવે છે. જમીન સાથે અથડાતી વખતે તે તેની ગતિ ઊર્જાના $25 \%$ ગુમાવે છે અને '$h$' ઊંચાઈ સુધી પાછો ઉછળે છે. તો '$h$' નું મૂલ્ય કેટલું હશે ($~m$ માં)?

ધાતુની સપાટી પરથી ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જનના પ્રયોગમાં,આપાત પ્રકાશની તરંગલંબાઈ $2 \times 10^{-7} \ m$ છે અને સ્ટોપિંગ પોટેન્શિયલ $2.5 \ V$ છે. ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ ($Hz$ માં) આશરે કેટલી હશે? (ઈલેક્ટ્રોનનો વીજભાર $e = 1.6 \times 10^{-19} \ C$,પ્લાન્કનો અચળાંક $h = 6.6 \times 10^{-34} \ J \cdot s$)

નીચેનામાંથી શેમાં બીજાણુજનક (sporophyte) એ જન્યુજનક (gametophyte) પર પરોપજીવી હોય છે?

એક પ્રેસબાયોપિક દર્દીનું નજીકનું બિંદુ $30 \, cm$ અને દૂરનું બિંદુ $40 \, cm$ છે. દૂરની વસ્તુઓ જોવા માટે જરૂરી સુધારાત્મક લેન્સનો ડાયોપ્ટ્રિક પાવર કેટલો હશે ($D$ માં)?

બે દ્રઢ પદાર્થો $A$ અને $B$ અનુક્રમે $E_A$ અને $E_B$ જેટલી ચાકગતિ ઉર્જા સાથે ભ્રમણ કરે છે. ભ્રમણાક્ષને અનુલક્ષીને $A$ અને $B$ ની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_A$ અને $I_B$ છે. જો $I_A = \frac{I_B}{4}$ અને $E_A = 100E_B$ હોય,તો $A$ ના કોણીય વેગમાન $(L_A)$ અને $B$ ના કોણીય વેગમાન $(L_B)$ નો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo