પશ્ચિમ દિશામાં ફેંકવામાં આવેલ ધન વીજભારિત કણ (આલ્ફા-કણ) ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્તર દિશામાં વિચલિત થાય છે. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે?

  • A
    પૂર્વ તરફ
  • B
    ઉપરની તરફ
  • C
    નીચેની તરફ
  • D
    દક્ષિણ તરફ

Explore More

Similar Questions

એક સમાન ચુંબકીય ક્ષેત્ર શિરોલંબ ઉપરની દિશામાં છે. આ ક્ષેત્રમાં $\alpha$-કણ (જે ધન વીજભારિત કણ છે) ને કઈ દિશામાં ફેંકવો જોઈએ જેથી તે દક્ષિણ દિશામાં વિચલિત થાય? આ કિસ્સામાં દિશા શોધવા માટે વપરાતા નિયમનું નામ આપો અને તેને સમજાવો.

$(a)$ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવેલા વિદ્યુતપ્રવાહ ધારિત વાહક પર બળ લાગે છે તે દર્શાવવા માટે આકૃતિ સાથે પ્રયોગનું વર્ણન કરો.
$(b)$ જો વાહકમાં વિદ્યુતપ્રવાહ વધારવામાં આવે તો આ બળમાં શું ફેરફાર થશે?
$(c)$ ઉપરના સિદ્ધાંતનો ઉપયોગ કરતા સાધનનું નામ આપો.

એક ઇલેક્ટ્રોન નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન ચુંબકીય ક્ષેત્રમાં કાટખૂણે પ્રવેશ કરે છે. આ ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરશે? ઇલેક્ટ્રોનની ગતિની દિશા શોધવા માટે તમે કયા નિયમનો ઉપયોગ કર્યો છે તે જણાવો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાગળના સમતલમાં ડાબેથી જમણી તરફ એક સમાન ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. આ ક્ષેત્રમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન દર્શાવ્યા મુજબ ગતિ કરે છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન અનુભવતા બળ:

Difficult
View Solution

વિદ્યુતમોટરમાં લૂપના $........$ ભ્રમણ બાદ વિદ્યુતપ્રવાહની દિશા બદલાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo