$1\,m$ લંબાઈ અને $10\,\Omega$ અવરોધ ધરાવતો પોટેન્શિયોમીટરનો તાર,$2\,V$ ના $emf$ અને $1\,\Omega$ આંતરિક અવરોધ ધરાવતા કોષ અને $R$ અવરોધ ધરાવતા અવરોધ પેટી સાથે શ્રેણીમાં જોડાયેલ છે. જો તારના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $1\,mV$ હોય,તો $R$ નું મૂલ્ય ............. $\Omega$ છે.

  • A
    $20000$
  • B
    $19989$
  • C
    $10000$
  • D
    $9989$

Explore More

Similar Questions

પોટેન્શિયોમીટરનો તાર $5 \ m$ લાંબો છે અને તેના છેડાઓ વચ્ચે $4 \ V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં આવે છે. પોટેન્શિયોમીટરના તારની $200 \ cm$ લંબાઈ સામે સંતુલિત થતા કોષનું e.m.f. કેટલું હશે ($V$ માં)?

પોટેન્શિયોમીટરમાં જ્યારે ગૌણ પરિપથમાં રહેલા કોષને $5\,\Omega$ ના અવરોધ સાથે શંટ કરવામાં આવે છે,ત્યારે તટસ્થ બિંદુ $200\,cm$ પર મળે છે. જ્યારે $15\,\Omega$ ના અવરોધનો ઉપયોગ શંટિંગ માટે કરવામાં આવે છે,ત્યારે તટસ્થ બિંદુ $300\,cm$ પર ખસે છે. કોષનો આંતરિક અવરોધ $..............\,\Omega$ છે.

પોટેન્શીયોમીટરના પ્રયોગમાં,એક કોષ $240 \ cm$ ની લંબાઈએ બેલેન્સ થાય છે. જ્યારે કોષને $2 \ \Omega$ ના અવરોધ સાથે સમાંતર જોડવામાં આવે (shunted),ત્યારે તે $120 \ cm$ ની લંબાઈએ બેલેન્સ થાય છે. તો કોષનો આંતરિક અવરોધ .......... $\Omega$ થશે.

Difficult
View Solution

પોટેન્શિયોમીટરમાં સંતુલન બિંદુ ક્યારે પ્રાપ્ત થાય છે?

પોટેન્શિયોમીટરના પ્રયોગમાં એક કોષ માટે સંતુલન લંબાઈ $560 \, cm$ છે। જ્યારે કોષને સમાંતર $10 \, \Omega$ નો બાહ્ય અવરોધ જોડવામાં આવે છે, ત્યારે સંતુલન લંબાઈમાં $60 \, cm$ નો ફેરફાર થાય છે। કોષનો આંતરિક અવરોધ ઓહ્મમાં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo