પ્રોબ (probe),જે $DNA$ અથવા $RNA$ અણુઓના મિશ્રણમાં ચોક્કસ ક્રમ શોધવા માટે વપરાતો અણુ છે,તે શું હોઈ શકે?

  • A
    એક-શૃંખલામય $RNA$
  • B
    એક-શૃંખલામય $DNA$
  • C
    $RNA$ અથવા $DNA$ બંનેમાંથી કોઈ પણ
  • D
    $ssDNA$ હોઈ શકે પણ $ssRNA$ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ક્લોનિંગ વાહક (cloning vector) છે?

શું સુકોષકેન્દ્રી (eukaryotic) કોષોમાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ હોય છે? તમારા જવાબનું સમર્થન કરો.

સાચી જોડ મેળવો:

સૌપ્રથમ શોધાયેલ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ જે હંમેશા $DNA$ અણુને છ બેઝ જોડીના વિશિષ્ટ ક્રમને ઓળખીને ચોક્કસ બિંદુએ કાપે છે,તે કયું છે?

ઉત્સેચક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo