એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે,જેથી તેના પ્રારંભિક વેગનો ઉર્ધ્વ ઘટક $80\,m/s$ છે. તેનો ઉડ્ડયન સમય $T$ છે. $t=\frac{T}{4}$ સમયે તેના વેગનું મૂલ્ય આશરે $........\,m/s$ છે.

  • A
    $200$
  • B
    $300$
  • C
    $100$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતા કણના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા અને પરિભ્રમણની આવૃત્તિ બમણી કરવામાં આવે,તો તેની ગતિઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે ($E_i$ માં)? ($E_i$ અને $E_f$ એ અનુક્રમે કણની પ્રારંભિક અને અંતિમ ગતિઊર્જા છે.)

$d$ લંબાઈની બાજુવાળા ચોરસના ખૂણાઓ પર ચાર વ્યક્તિઓ $K, L, M$ અને $N$ શરૂઆતમાં છે. જો દરેક વ્યક્તિ $v$ ઝડપથી એવી રીતે ગતિ કરવાનું શરૂ કરે કે જેથી $K$ હંમેશા $L$ તરફ,$L$ એ $M$ તરફ,$M$ એ $N$ તરફ અને $N$ એ $K$ તરફ ગતિ કરે,તો ચાર વ્યક્તિઓ કેટલા સમય પછી મળશે?

એક કારના પૈડાનો વ્યાસ $60 \ cm$ છે. જ્યારે કાર $1.2 \ km$ નું અંતર કાપે ત્યારે તેના પૈડાનું કોણીય સ્થાનાંતર કેટલા રેડિયન $(rad)$ હશે?

ઘડિયાળના સેકન્ડ કાંટાની લંબાઈ $6\,cm$ છે. તેના અંતિમ બિંદુની ઝડપ અને બે લંબ સ્થિતિઓ પર વેગના તફાવતનું મૂલ્ય કેટલું હશે?

એક કણ પરવલયાકાર પથ $y = 9x^2$ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી વેગનો $x$-ઘટક અચળ રહે છે અને તેનું મૂલ્ય $\frac{1}{3} \; m/s$ છે. કણનો પ્રવેગ $....... \; m/s^2$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo