$\beta$-pleated બંધારણ ધરાવતું પ્રોટીન કયું છે?

  • A
    ફાઈબ્રોઈન (Fibroin)
  • B
    હિમોગ્લોબિન (Haemoglobin)
  • C
    એન્ઝાઈમ (Enzyme)
  • D
    $\alpha$-કેરાટિન ($\alpha$-Keratin)

Explore More

Similar Questions

બે એમિનો એસિડ્સ કયા બંધથી જોડાય છે?

જ્યારે બે એકસરખા અથવા ભિન્ન પ્રકારના એમિનો ઍસિડના એકમો એકબીજા સાથે જોડાય છે,ત્યારે શું બને છે?

વિધાન: માનવ આહારમાં ફરજિયાતપણે ગ્લાયસીન,સેરીન અને ટાયરોસીન હોવા જોઈએ.
કારણ: આવશ્યક એમિનો એસિડ માનવ શરીરમાં સંશ્લેષિત થઈ શકતા નથી.

પ્રાણીસૃષ્ટિમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું પ્રોટીન કયું છે?

ગ્લુટામિક એસિડ માટે શું સાચું છે?
$I$. એસિડિક
$II$. બેઝિક
$III$. તટસ્થ
$IV$. $C$ અને $N$ ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo