$\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા લંબચોરસ કાચના બ્લોકની અંદર ગતિ કરતું પ્રકાશનું કિરણ કાચ-હવાના સંપર્ક સપાટી પર $45^{\circ}$ ના આપાતકોણે આપાત થાય છે. હવાનો વક્રીભવનાંક $1$ છે. આ પરિસ્થિતિમાં,કિરણ:

  • A
    કોઈપણ વિચલન વગર હવામાં બહાર આવશે
  • B
    પાછું કાચમાં પરાવર્તિત થશે
  • C
    શોષાઈ જશે
  • D
    $90^{\circ}$ જેટલા વક્રીભવન કોણ સાથે હવામાં બહાર આવશે

Explore More

Similar Questions

પ્રકાશનું એક કિરણ કાચ (વક્રીભવનાંક $= 3/2$) માંથી પાણી (વક્રીભવનાંક $= 4/3$) માં પ્રસરણ પામે છે. ક્રાંતિકોણનું મૂલ્ય કેટલું હશે?

આકૃતિમાં,$ABC$ એ કાટકોણ પ્રિઝમનો આડછેદ છે અને $BCDE$ એ કાચના સ્લેબનો આડછેદ છે. $\theta$ નું મૂલ્ય શોધો જેથી સપાટી $AB$ પર લંબરૂપે આપાત થતો પ્રકાશ સપાટી $BC$ ને ઓળંગે નહીં (આપેલ છે: $\sin^{-1}(3/5) = 37^o$):

એક કાચનો પ્રિઝમ જેનો આડછેદ સમદ્વિબાજુ ત્રિકોણ છે,તે તેના (આડા) પાયા સાથે પાણીમાં રહેલો છે; તેના બે સમાન બાજુઓ પાયા સાથે બનાવેલા ખૂણા દરેક $\theta$ છે. પાણીની સપાટીની ઉપર અને સમાંતર આવતું પ્રકાશનું કિરણ કાચ-પાણીની સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે અને ત્યારબાદ હવામાં બહાર આવે છે. કાચ અને પાણીના વક્રીભવનાંક અનુક્રમે $\frac{3}{2}$ અને $\frac{4}{3}$ લો. $\cos\theta$ નું મહત્તમ મૂલ્ય કેટલું છે?

આંતરિક પરાવર્તન અને પૂર્ણ આંતરિક પરાવર્તન સમજાવો.

પ્રકાશનું કિરણ $n_1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી $n_2$ વક્રીભવનાંક ધરાવતા બીજા માધ્યમમાં જાય છે. જો $n_1=2$ અને $n_2=\sqrt{3}$ હોય, તો ક્રાંતિકોણ શોધો. ($^{\circ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo