બે અલગ-અલગ પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયા:

  • A
    ક્યારેય દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોઈ શકે નહીં
  • B
    ક્યારેય એકઆણ્વિય પ્રક્રિયા હોઈ શકે નહીં
  • C
    ક્યારેય દ્વિઆણ્વિય પ્રક્રિયા હોઈ શકે નહીં
  • D
    ક્યારેય પ્રથમ ક્રમની પ્રક્રિયા હોઈ શકે નહીં

Explore More

Similar Questions

જો પ્રક્રિયાનો ક્રમ $x$ હોય,તો તેના વેગ અચળાંકનો એકમ શું થાય?

નીચે બે અલગ-અલગ પ્રક્રિયાઓના વેગ અચળાંક આપેલા છે. દરેક પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ શોધો.
$(a)$ $2.418 \times 10^{-5} \ hr^{-1}$
$(b)$ $7.1 \times 10^{-4} \ atm \ s^{-1}$

એક પ્રક્રિયા $A + B \longrightarrow \text{product}$ માટે,એવું જોવા મળ્યું છે કે વેગ નિયમ $r = k[A]^{1.5}[B]^{2.5}$ છે. પ્રક્રિયાનો ક્રમ શું છે?

એસ્ટરનું આલ્કલાઇન જળવિભાજન એ ....... છે.

નીચેની પ્રક્રિયાઓ માટે વિકલનીય વેગ સમીકરણ લખો અને તેમની પ્રક્રિયાનો ક્રમ જણાવો:
$1. CHCl_3 + Cl_2 \rightarrow CCl_4 + HCl$
$2. CH_3COOC_2H_5 + H_2O \rightarrow CH_3COOH + C_2H_5OH$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo