પસંદગીમાન ચિહ્નક (selectable marker) નો ઉપયોગ શેના માટે થાય છે?

  • A
    બિન-રૂપાંતરિતોને દૂર કરવામાં મદદ કરવા માટે,જેથી રૂપાંતરિતોને પુનર્જીવિત કરી શકાય
  • B
    વિદેશી સજીવમાં ઇચ્છિત લક્ષણ માટેના જનીનને ઓળખવા માટે
  • C
    ચોક્કસ પાકમાં રૂપાંતરણ માટે યોગ્ય વાહકની પસંદગી કરવા માટે
  • D
    રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કરીને અલગ કરવા માટે રંગસૂત્ર પરના જનીનને ચિહ્નિત કરવા માટે

Explore More

Similar Questions

પ્લાઝમિડ માટે શું સાચું છે?

રિટ્રિક્શન ઉત્સેચક $EcoRI$ નો ગુણધર્મ એ છે કે તે ...... તરીકે કાર્ય કરે છે.

વૈજ્ઞાનિક કારણો આપો: વાયરસનો ઉપયોગ પ્રોટીન બનાવવા માટે થઈ શકે છે.

કાઇમેરિક $DNA$ શેના દ્વારા બનાવવામાં આવે છે?

રોગકારક બેક્ટેરિયા એન્ટિબાયોટિક્સ સામે પ્રતિકારક શક્તિ શેમાં ફેરફાર થવાને કારણે મેળવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo