$A$,$B$ ને એક વસ્તુ $20 \%$ ના નફાથી વેચે છે અને $B$ તેને $C$ ને $10 \%$ ની ખોટથી વેચે છે. જો $C$ તેના માટે $Rs. 540$ ચૂકવે છે,તો $A$ એ તે વસ્તુ કેટલી કિંમતે ખરીદી હશે?

  • A
    $400$
  • B
    $500$
  • C
    $600$
  • D
    $700$

Explore More

Similar Questions

જો એક દુકાનદાર રમકડા પર $20 \%$ વળતર આપવા માંગતો હોય, તો તેણે તેને $Rs. 300$ માં વેચવું પડે છે। જો તે તેને $Rs. 405$ માં વેચે, તો તેનો નફાની ટકાવારી કેટલી થાય ($\%$ માં)?

$12$ ટેબલની ખરીદ કિંમત $16$ ટેબલની વેચાણ કિંમત જેટલી છે. તો ખોટની ટકાવારી કેટલી થાય ($\%$ માં)?

એક દુકાનદાર તેની વસ્તુઓની કિંમત તેની મૂળ કિંમત (Cost Price) કરતા $25\%$ વધારે અંકિત કરે છે અને ગ્રાહકોને રોકડ માટે $12 \frac{1}{2}\%$ નું વળતર આપે છે. તેનો નફાનો ટકાવારી દર શોધો.

એક બળદ અને એક ગાડાની કુલ કિંમત $Rs. 8000$ છે. બળદને $10\%$ ના નફા પર અને ગાડાને $10\%$ ના નુકસાન પર વેચવામાં આવે છે. જો કુલ નફો $2.5\%$ થયો હોય,તો બળદની ખરીદ કિંમત કેટલી હશે? (Rs. માં)

Difficult
View Solution

$Rs. 80$ ની છાપેલી કિંમત ધરાવતી ટૂથપેસ્ટ $Rs. 68$ માં વેચવામાં આવે છે. તો વળતરનો દર .......$\%$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo