ગંદા પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયા,જેમાં કચરામાં રહેલા વિઘટનકારી બેક્ટેરિયાનો એક ભાગ પ્રક્રિયાની શરૂઆતમાં ફરીથી ઉમેરવામાં આવે છે,તેને શું કહેવાય છે?

  • A
    ચક્રીય શુદ્ધિકરણ (Cyclic treatment)
  • B
    પ્રાથમિક શુદ્ધિકરણ (Primary treatment)
  • C
    સક્રિય સ્લજ શુદ્ધિકરણ (Activated sludge treatment)
  • D
    તૃતીય શુદ્ધિકરણ (Tertiary treatment)

Explore More

Similar Questions

નીચે આપેલી આકૃતિ શું દર્શાવે છે?

નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.

સમયના ગાળા દરમિયાન પાણીના એકમ કદમાં $O_2$ વપરાશના દરનું માપન શેના માટે કરવામાં આવે છે?

સ્લઝ (Sludge) એટલે શું?

$STPs$ માં ગંદા પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયા કેટલા તબક્કામાં કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo