$20 \, kHz$ ની આવૃત્તિ અને $5 \, V$ ના પીક વોલ્ટેજ ધરાવતા સિગ્નલનો ઉપયોગ $1.2 \, MHz$ ની આવૃત્તિ અને $25 \, V$ ના પીક વોલ્ટેજ ધરાવતા કેરિયર વેવને મોડ્યુલેટ કરવા માટે થાય છે. સાચું વિધાન પસંદ કરો.

  • A
    મોડ્યુલેશન ઇન્ડેક્સ $= 5$,સાઇડ ફ્રીક્વન્સી બેન્ડ $1400 \, kHz$ અને $1000 \, kHz$ પર છે
  • B
    મોડ્યુલેશન ઇન્ડેક્સ $= 5$,સાઇડ ફ્રીક્વન્સી બેન્ડ $21.2 \, kHz$ અને $18.8 \, kHz$ પર છે
  • C
    મોડ્યુલેશન ઇન્ડેક્સ $= 0.8$,સાઇડ ફ્રીક્વન્સી બેન્ડ $1180 \, kHz$ અને $1220 \, kHz$ પર છે
  • D
    મોડ્યુલેશન ઇન્ડેક્સ $= 0.2$,સાઇડ ફ્રીક્વન્સી બેન્ડ $1220 \, kHz$ અને $1180 \, kHz$ પર છે

Explore More

Similar Questions

$3 \ m$ લંબાઈ ધરાવતી ઍન્ટેના કઈ આવૃત્તિનું ક્ષમતાપૂર્વક વિકિરણ કરશે?

$15 kHz$ આવૃત્તિ ધરાવતા મેસેજ સિગ્નલનો ઉપયોગ $v_c$ આવૃત્તિ ધરાવતા કેરિયરને મોડ્યુલેટ કરવા માટે થાય છે. જો ઉત્પન્ન થતી સાઇડ બેન્ડ્સ $1515 kHz$ અને $1485 kHz$ હોય,તો $v_c$ કેટલું હશે ($MHz$ માં)?

ઓપ્ટિકલ ફાઇબરનો ફાયદો શું છે?

જો જમીન પર રહેલ રિસિવિંગ સ્ટેશન $10 \text{ MHz}$ ની આવૃત્તિ રિસિવ કરતું હોય, તો પ્રસારણનો પ્રકાર કયો છે?

ઓપ્ટિકલ ફાઈબરનો ફાયદો શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo