એક સાદા લોલકનો પૃથ્વીની સપાટી પર આવર્તકાળ $T_1$ છે અને જ્યારે તેને પૃથ્વીની સપાટીથી $R$ ઊંચાઈ પર લઈ જવામાં આવે છે ત્યારે તેનો આવર્તકાળ $T_2$ થાય છે,જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે. $T_2/T_1$ નું મૂલ્ય કેટલું થાય?

  • A
    $1$
  • B
    $\sqrt{2}$
  • C
    $4$
  • D
    $2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતાં $81$ ગણું છે અને પૃથ્વીની ત્રિજ્યા ચંદ્રની ત્રિજ્યા કરતાં $3.5$ ગણી છે. ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ અને પૃથ્વીની સપાટી પરના ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?

$\text{પૃથ્વીની સપાટીથી } 4 R_E \text{ ઊંચાઈએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય કેટલું હશે } (\,ms^{-2} \text{ માં)? (જ્યાં } R_E \text{ એ પૃથ્વીની ત્રિજ્યા છે અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ } g = 10 \,ms^{-2} \text{ છે):}$

પૃથ્વીની સપાટી પર $m$ દળ ધરાવતા પદાર્થ માટે ગુરુત્વપ્રવેગ $g$ એ કોના સમપ્રમાણમાં છે? (પૃથ્વીની ત્રિજ્યા $= R$,પૃથ્વીનું દળ $= M$)

જો પૃથ્વીને $R$ ત્રિજ્યાનો ગોળો માનવામાં આવે,અને $g_{30}$ એ $30^\circ$ અક્ષાંશ પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય હોય અને $g$ એ વિષુવવૃત્ત પરનું મૂલ્ય હોય,તો $g - g_{30}$ નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo