એક ઘન $AB$ એ $NaCl$ બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે. ઋણાયન $B$ એ $fcc$ લેટીસ બનાવે છે,જ્યારે ધનાયન $A^{+}$ બધા જ અષ્ટફલકીય છિદ્રો રોકે છે. જો વિકર્ણીય સમતલ પરના બધા જ કણો (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) દૂર કરવામાં આવે,તો ઘનનું સૂત્ર શું બનશે?

  • A
    $AB$
  • B
    $A_5B_7$
  • C
    $A_7B_5$
  • D
    $AB_2$

Explore More

Similar Questions

$A$ અને $B$ તત્વો દ્વારા બનતું એક સંયોજન ઘન બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે, જેમાં $A$ પરમાણુઓ ઘનના ખૂણાઓ પર અને $B$ પરમાણુ ઘનના કેન્દ્રમાં છે. સંયોજનનું અણુસૂત્ર શું છે?

નીચેનામાંથી કયું રોક સોલ્ટ બંધારણ ધરાવે છે?

એક તત્વ $bcc$ બંધારણ ધરાવે છે અને તેમાં $12.08 \times 10^{23}$ એકમ કોષો છે. આ એકમ કોષોમાં પરમાણુઓની કુલ સંખ્યા કેટલી છે?

પોટેશિયમ $bcc$ લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે. પોટેશિયમ ધાતુમાં પોટેશિયમનો સવર્ગ આંક કેટલો છે?

સાદા ક્યુબિક $(scp)$ લેટિસમાં સવર્ગાંક ....... હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo