પાણીમાં ગ્લુકોઝના દ્રાવણને $10 \% \ w/w$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે. દ્રાવણમાં દરેક ઘટકની મોલાલિટી અને મોલ અંશ શું હશે? જો દ્રાવણની ઘનતા $1.2 \ g \ mL^{-1}$ હોય,તો દ્રાવણની મોલારિટી કેટલી હશે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પાણીમાં $10 \%$ $w/w$ ગ્લુકોઝનું દ્રાવણ એટલે $10 \ g$ ગ્લુકોઝ અને $90 \ g$ પાણી.
$10 \ g$ ગ્લુકોઝ $= \frac{10}{180} = 0.0555 \ mol$
$90 \ g$ $H_2O = \frac{90}{18} = 5 \ mol$
$\text{મોલાલિટી} = \frac{\text{દ્રાવ્યના મોલ} \times 1000}{\text{દ્રાવકનું દળ (ગ્રામમાં)}} = \frac{0.0555}{90} \times 1000 = 0.617 \ m$
$\text{ગ્લુકોઝનો મોલ અંશ } (X_g) = \frac{0.0555}{5 + 0.0555} = 0.01$
$\text{પાણીનો મોલ અંશ } (X_w) = \frac{5}{5 + 0.0555} = 0.99$
$100 \ g \text{ દ્રાવણનું કદ} = \frac{100}{1.2} = 83.33 \ mL$
$\text{મોલારિટી} = \frac{0.0555}{83.33} \times 1000 = 0.67 \ M$

Explore More

Similar Questions

$20 \, mL$ $0.5 \, M \, HCl$ ને $30 \, mL$ $0.3 \, M \, HCl$ સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણની મોલારિટી $......... \, M$ છે.

દ્રાવણની સાંદ્રતા $(S)$ ($g/L$ માં) અને તેની નોર્માલિટી $(N)$ તથા દ્રાવ્યના તુલ્યભાર $(E)$ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે?

યુરિયાના જલીય દ્રાવણમાં $1500 \ cm^{3}$ દ્રાવણમાં $18 \ g$ યુરિયા ઓગળેલ છે,જેની ઘનતા $1.052 \ g/cm^{3}$ છે. જો યુરિયાનું આણ્વીય દળ $60$ હોય,તો દ્રાવણની મોલાલિટી શોધો: ($m$ માં)

બેન્ઝિનમાં દ્રાવ્યનું $X \ m$ મોલાલિટી ધરાવતું દ્રાવણ છે. જો દ્રાવ્યનો મોલ અંશ $0.2$ હોય,તો $X$ નું મૂલ્ય કેટલું થાય?

વજનથી ટકાવારી $( \% w/w )$ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo