એક દૈહિક કોષ જેણે તેના કોષચક્રનો $S$ તબક્કો પૂર્ણ કર્યો છે,તેની સરખામણી સમાન જાતિના જનનકોષ સાથે કરવામાં આવે તો તેમાં:

  • A
    રંગસૂત્રોની સંખ્યા બમણી અને $DNA$ નું પ્રમાણ ચાર ગણું હોય છે.
  • B
    રંગસૂત્રોની સંખ્યા ચાર ગણી અને $DNA$ નું પ્રમાણ બમણું હોય છે.
  • C
    રંગસૂત્રોની સંખ્યા બમણી અને $DNA$ નું પ્રમાણ બમણું હોય છે.
  • D
    રંગસૂત્રોની સંખ્યા સમાન પરંતુ $DNA$ નું પ્રમાણ બમણું હોય છે.

Explore More

Similar Questions

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ મનુષ્યના કોષો : $24$ કલાકમાં એક વાર વિભાજન પામે છે :: યીસ્ટના કોષો : .......
$(2)$ કોષકેન્દ્રનું વિભાજન : કેરીઓકાયનેસીસ :: કોષરસનું વિભાજન : .......

કોષવિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાક (bipolar spindle) ના નિર્માણ માટે કયું તત્વ જરૂરી છે?

"એન્ડોમાઈટોસિસ" (Endomitosis) એટલે શું?

વનસ્પતિ કોષોમાં ગોલ્ગીકાયની સંખ્યા કઈ પ્રક્રિયા દરમિયાન વધે છે?

સાચા વિધાનો પસંદ કરો.
$A$. ટેટ્રાડ (ચતુષ્ક) નિર્માણ લેપ્ટોટીન દરમિયાન જોવા મળે છે.
$B$. એનાફેઝ દરમિયાન,સેન્ટ્રોમિયર વિભાજિત થાય છે અને રંગસૂત્રિકાઓ અલગ થાય છે.
$C$. ટર્મિનલાઇઝેશન પેકીટીન દરમિયાન થાય છે.
$D$. ટેલોફેઝ દરમિયાન કોષકેન્દ્રિકા,ગોલ્ગી સંકુલ અને $ER$ પુનઃનિર્માણ પામે છે.
$E$. વ્યતિકરણ (Crossing over) સમજાત રંગસૂત્રોની ભગિની રંગસૂત્રિકાઓ (sister chromatids) વચ્ચે થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo