વર્ગીકરણની દ્રષ્ટિએ જાતિ (species) એટલે શું?

  • A
    ઉદવિકાસીય રીતે સંબંધિત વસ્તીઓનો સમૂહ
  • B
    વિવિધતાના ઉદવિકાસીય આધાર તરીકે સામાન્ય લાક્ષણિકતાઓ ધરાવતી વસ્તી
  • C
    સજીવોના જાતિવિકાસના ઇતિહાસનો પાયાનો એકમ
  • D
    એક પાયાની કક્ષા કે જેની સાથે મોટાભાગની વર્ગીકરણ સંબંધી માહિતી જોડાયેલી હોય છે

Explore More

Similar Questions

બટાટા અને રીંગણનું પ્રજાતિ (Genus) કયું છે?

જાતિ (Species) એટલે શું?

વૈજ્ઞાનિક નામ $Homo$ $sapiens$ $sapiens$ માં '$c$' શું સૂચવે છે?
$\frac{Homo}{a}$ $\frac{sapiens}{b}$ $\frac{sapiens}{c}$

સજીવના વૈજ્ઞાનિક નામમાં કયા બે વર્ગકોનો ઉલ્લેખ કરવામાં આવે છે?

જો કોઈ સજીવ સમાન વર્ગ (Class) માં હોય પરંતુ સમાન કુળ (Family) માં ન હોય,તો તે કઈ શ્રેણીમાં સમાન હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo