એક સ્પ્રિંગ છત પરથી ઊભી લટકાવેલી છે અને તેના મુક્ત છેડા પર એક દળ લટકાવેલું છે. જ્યારે દળને નીચે ખેંચીને છોડવામાં આવે છે,ત્યારે તે $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. છતથી તેના અંતરનો સમય $t$ સાથેનો ફેરફાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. કયું વિધાન આ આલેખ પરથી સાચું તારણ આપે છે?

  • A
    દોલનનો કંપવિસ્તાર $70\ cm$ છે
  • B
    $t = \frac{1}{2}\ T$ સમયે ગતિઊર્જા મહત્તમ છે
  • C
    $t = 0$ અને $t = \frac{1}{4}\ T$ ની વચ્ચે દળ પર લાગતું પુનઃસ્થાપક બળ વધે છે
  • D
    $t = \frac{1}{4}\ T$ સમયે ઝડપ મહત્તમ છે

Explore More

Similar Questions

$2 \ m$ જેટલો કંપવિસ્તાર અને $2 \ s$ જેટલો આવર્તકાળ ધરાવતી સરળ આવર્તગતિનો મહત્તમ વેગ કેટલો થાય?

એક કણ રેખીય સરળ આવર્ત ગતિ કરે છે. ધારો કે સંતુલન સ્થિતિથી $x_1$ અને $x_2$ અંતરે તેની ઝડપ અનુક્રમે $V_1$ અને $V_2$ છે. તો દોલનનો કંપવિસ્તાર કેટલો હશે?

જ્યારે કોઈ કણ સરળ આવર્ત ગતિ $(SHM)$ કરે છે,ત્યારે સ્થાનાંતરના વિધેય તરીકે વેગના આલેખનો પ્રકાર કેવો હશે?

બે $S$.$H$.$M$. ના સમીકરણો $y_1 = 0.1 \sin \left(100 \pi t + \frac{\pi}{3} \right)$ અને $y_2 = 0.1 \cos (100 \pi t)$ દ્વારા દર્શાવવામાં આવ્યા છે. બે કણોની ઝડપ વચ્ચેનો કળા તફાવત કેટલો છે?

એક કણ $x = A \cos (\omega t - \theta)$ ગતિ કરે છે. કણનો મહત્તમ વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo