$1\,m$ બાજુ અને $1\,\Omega$ અવરોધ ધરાવતું એક ચોરસ લૂપ $0.5\,T$ ના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યું છે. જો લૂપનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય,તો લૂપમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $\dots\dots$ વેબર છે.

  • A
    $0.5$
  • B
    $1$
  • C
    શૂન્ય
  • D
    $2$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણાકાર લૂપમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ ગણો. $2 \text{ T}$ ની તીવ્રતા ધરાવતું સમાન ચુંબકીય ક્ષેત્ર ત્રિકોણના સમતલને લંબ રૂપે અંદરની તરફ છે.

$L$ મીટર બાજુવાળો એક ચોરસ $x-y$ સમતલમાં એવી જગ્યાએ છે જ્યાં ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = B_0(2 \hat{i} + 3 \hat{j} + 4 \hat{k})$ છે,જ્યાં $B_0$ અચળાંક છે. ચોરસમાંથી પસાર થતા ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય (વેબરમાં) કેટલું હશે ($B_0 L^2$ માં)?

$100$ આંટા અને $5 \text{ cm}^2$ ક્ષેત્રફળ ધરાવતી એક કોઈલને $B = 0.2 \text{ T}$ ના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવી છે. કોઈલના સમતલનો લંબ ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે $60^o$ નો ખૂણો બનાવે છે. કોઈલ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કેટલું હશે?

$\text{0.6 cm અને 40 cm વ્યાસ ધરાવતા બે વર્તુળાકાર લૂપને તેમના કેન્દ્રો વચ્ચે 15 cm ના અંતરે એક અક્ષ પર રાખવામાં આવ્યા છે. જો નાના લૂપમાંથી 2 A વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો મોટા લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ (આશરે) કેટલું હશે?}$

જો $2 \times 10^{-3} \ Wb$ જેટલું ચુંબકીય ફ્લક્સ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A = 10 \ cm^2$ જેટલા ત્રાંસા ક્ષેત્રફળમાંથી પસાર થતું હોય,તો ચુંબકીય ફ્લક્સ ઘનતા $Wb/m^2$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo