$m$ દળ અને $l$ લંબાઈની એક દોરી આકૃતિમાં દર્શાવ્યા મુજબ છત પરથી લટકે છે. દોરીમાં તરંગ ઉપરની તરફ ગતિ કરે છે. $v_A$ અને $v_B$ એ અનુક્રમે $A$ અને $B$ બિંદુઓ પર તરંગની ઝડપ છે. તો $v_B$ કેટલું થાય?

  • A
    $\sqrt{3} v_A$
  • B
    $v_A$
  • C
    $< v_A$
  • D
    $\sqrt{2} v_A$

Explore More

Similar Questions

$3 \times 10^{-4} \ kg \ m^{-1}$ ની રેખીય ઘનતા ધરાવતી ખેંચાયેલી દોરી પર પ્રસરતા લંબગત તરંગનું સમીકરણ $y = 0.2 \sin (1.5 x + 60 t)$ છે, જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. દોરીમાં તણાવ (ન્યૂટનમાં) કેટલું હશે?

એક દોરી અનુપ્રસ્થ કંપન ઉત્પન્ન કરે છે જેનું સમીકરણ $y = 0.021 \sin(x + 30t)$ છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે. જો દોરીની રેખીય ઘનતા $1.3 \times 10^{-4} \ kg/m$ હોય,તો દોરીમાં તણાવ $N$ માં કેટલો હશે?

$R_{1}$ અને $R_{2}$ ત્રિજ્યા ધરાવતા બે $Cu$ તાર એવા છે કે $(R_{1} > R_{2})$. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક સ્ટીલના તારની લંબાઈ $12.0 \;m$ અને દળ $2.10 \;kg$ છે. તારમાં તણાવ કેટલો હોવો જોઈએ જેથી તાર પરના લંબગત તરંગની ઝડપ $20\,^{\circ}C$ તાપમાને સૂકી હવામાં ધ્વનિની ઝડપ $343 \;m s^{-1}$ જેટલી થાય?

$1\,m$ લાંબી દોરી તેના છેડે જોડાયેલ $300\,Hz$ ના વાઇબ્રેટર દ્વારા દોલન કરે છે. દોરી ત્રણ વિભાગોમાં કંપન કરે છે. દોરીમાં લંબગત તરંગોની ઝડપ ..... $m/s$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo