ચેતાકોષ (neuron) ની રચના શેની બનેલી હોય છે?

  • A
    કોષકાય,સિનેપ્ટિક નોબ,ચેતાગુચ્છ (ganglia)
  • B
    સિનેપ્ટિક પુટિકાઓ,ચેતાગુચ્છ,શિખાતંતુઓ
  • C
    કોષકાય,શિખાતંતુઓ,ચેતાગુચ્છ
  • D
    કોષકાય,શિખાતંતુઓ,અક્ષતંતુ (axon)

Explore More

Similar Questions

આપેલ ચેતાકોષમાં $P, Q$ અને $R$ ને ઓળખો.

ન્યુરોગ્લિયલ કોષોની સૌથી યોગ્ય વ્યાખ્યા એ છે કે તેઓ:

મસ્તિષ્કગુહા (cranial cavity) કયા પ્રકારના કોષો દ્વારા આવરિત હોય છે?

$S$ - વિધાન: ચેતાતંતુની આસપાસ આવેલું મજ્જાપડ (myelin sheath) લિપિડ ધરાવે છે.
$R$ - કારણ: આ પડ ઉર્મિવેગને બાજુના ચેતાતંતુમાં પસાર થતો અટકાવે છે.

ચેતાકોષોની વચ્ચે જોવા મળતા ઉત્તેજના ન પામી શકે તેવા કોષોને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo