એક વિદ્યાર્થીએ ત્રિગર્ભસ્તરીય,દેહકોષ્ઠી,ખંડિત પ્રાણીને સંધિપાદ (Arthropod) તરીકે ઓળખાવ્યું છે. તે પ્રાણીને સંધિપાદ તરીકે ઓળખતા પહેલા વિદ્યાર્થીએ કયા વધારાના લક્ષણની ચકાસણી કરવી જોઈએ?

  • A
    પાંખોની હાજરી
  • B
    સાંધાવાળા ઉપાંગોની હાજરી
  • C
    દેહકોષ્ઠનો પ્રકાર
  • D
    સમમિતિનો પ્રકાર

Explore More

Similar Questions

સીફેલોથોરેક્સ (Cephalothorax) એટલે શું?

$Arthropoda$ સમુદાયનું નામ શેની હાજરીને કારણે રાખવામાં આવ્યું છે?

પ્રાણીઓનો કયો સમૂહ એક જ સમુદાય (Phylum) માં આવે છે?

નીચેના પૈકી કયા પ્રાણી સમુદાયમાં રુધિરનું પ્રમાણ વધુ,દબાણ ઓછું અને પ્રવાહ અનિયમિત હોય છે?

$Arachnida$ (એરેકનીડા) વર્ગને નીચેનામાંથી કોના દ્વારા ઓળખી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo