એક ઉષ્મીય રીતે અલગ કરેલા પાત્રમાં $0\, ^oC$ તાપમાને $150\, g$ પાણી છે. ત્યારબાદ પાત્રમાંથી હવાને એડિબેટિકલી (ઉષ્મા અવાહક રીતે) બહાર કાઢવામાં આવે છે. પાણીનો અમુક ભાગ બરફમાં ફેરવાય છે અને બાકીનો ભાગ $0\, ^oC$ તાપમાને જ બાષ્પીભવન પામે છે. બાષ્પીભવન પામેલા પાણીનું દળ ....... $g$ ની નજીક હશે. (પાણીની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $= 2.10 \times 10^6\, J/kg$ અને પાણીની ગલન ગુપ્ત ઉષ્મા $= 3.36 \times 10^5\, J/kg$)

  • A
    $35$
  • B
    $150$
  • C
    $130$
  • D
    $20$

Explore More

Similar Questions

$0.2 \ kg$ દળ અને $900 \ J/kg \cdot K$ વિશિષ્ટ ઉષ્મા ધરાવતું કેલરીમીટર $0.5 \ kg$ પ્રવાહી ધરાવે છે જેની વિશિષ્ટ ઉષ્મા $2400 \ J/kg \cdot K$ છે. તેનું તાપમાન એક મિનિટમાં $60^{\circ}C$ થી ઘટીને $55^{\circ}C$ થાય છે. ઠંડા પડવાનો દર ....... $J/s$ છે.

આકૃતિમાં દર્શાવેલ ટ્રિપલ પોઈન્ટ કર્વમાં,વક્રો $AO$,$BO$ અને $CO$ શું દર્શાવે છે?

$-10^{\circ}C$ તાપમાને રહેલા એક ગ્રામ બરફનું $100^{\circ}C$ તાપમાને રહેલી વરાળમાં રૂપાંતર કરવા માટે કરવું પડતું કાર્ય ....... $J$ છે.

Difficult
View Solution

દબાણ-તાપમાન ફેઝ ડાયાગ્રામ પરનું તે બિંદુ જ્યાં ત્રણેય અવસ્થાઓ (ઘન,પ્રવાહી અને વાયુ) એકસાથે અસ્તિત્વ ધરાવે છે તેને શું કહેવામાં આવે છે?

જો $1\; g$ વરાળને $1\; g$ બરફ સાથે મિશ્ર કરવામાં આવે,તો મિશ્રણનું પરિણામી તાપમાન ........ $^{\circ}C$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo