એક ટ્રેન કાર કરતા $50\%$ વધુ ઝડપથી મુસાફરી કરી શકે છે. બંને બિંદુ $A$ થી એક જ સમયે શરૂઆત કરે છે અને $A$ થી $75\, km$ દૂર આવેલા બિંદુ $B$ પર એક જ સમયે પહોંચે છે. જો કે,રસ્તામાં ટ્રેન સ્ટેશનો પર ઉભા રહેવાને કારણે $12.5\, \text{minutes}$ જેટલો સમય ગુમાવે છે. કારની ઝડપ ($km/hr$ માં) કેટલી હશે?

  • A
    $100$
  • B
    $110$
  • C
    $120$
  • D
    $130$

Explore More

Similar Questions

બે બસોમાંથી એક બસ $300 \, km$ ની મુસાફરી $7 \frac{1}{2} \, \text{કલાકમાં}$ પૂર્ણ કરે છે અને બીજી બસ $450 \, km$ ની મુસાફરી $9 \, \text{કલાકમાં}$ પૂર્ણ કરે છે. તેમની સરેરાશ ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

એક ટ્રક $1 \, min$ માં $550 \, m$ અંતર કાપે છે,જ્યારે એક બસ $45 \, min$ માં $33 \, km$ અંતર કાપે છે. તેમની ઝડપનો ગુણોત્તર કેટલો છે?

$45 \, km/h$ ની ઝડપે ગતિ કરતી એક બસ,સમાન દિશામાં જઈ રહેલા $150 \, m$ આગળ રહેલા ટ્રકને $30 \, s$ માં ઓવરટેક કરે છે. ટ્રકની ઝડપ કેટલી હશે? ($km/h$ માં)

એક ટ્રેન $54 \, km/h$ ની ઝડપે ગતિ કરતી વખતે $9$ $\text{સેકન્ડ}$ માં એક ટેલિગ્રાફ પોસ્ટને પસાર કરે છે. ટ્રેનની લંબાઈ ($\text{મીટર}$ માં) કેટલી છે?

એક વ્યક્તિ તેની મુસાફરીનો અડધો ભાગ $30 \text{ km/h}$ ની ઝડપે અને બાકીનો અડધો ભાગ $20 \text{ km/h}$ ની ઝડપે કાપે છે. સમગ્ર મુસાફરી માટે સરેરાશ ઝડપ ($\text{km/h}$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo