$0.3 \; T$ નું સમાન ચુંબકીય ક્ષેત્ર ધન $Z$-દિશામાં સ્થાપિત થયેલ છે. $XY$-સમતલમાં $10 \; cm$ અને $5 \; cm$ બાજુઓ ધરાવતું એક લંબચોરસ લૂપ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $I = 12 \; A$ જેટલો વિદ્યુતપ્રવાહ ધરાવે છે. લૂપ પર લાગતું ટોર્ક કેટલું હશે?

  • A
    $-1.8 \times 10^{-2} \; \hat{j} \; Nm$
  • B
    $0$
  • C
    $-1.8 \times 10^{-2} \; \hat{i} \; Nm$
  • D
    $+1.8 \times 10^{-2} \; \hat{i} \; Nm$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ $100$ આંટાવાળી કોઈલ $0.2\, Wb/m^2$ ના ચુંબકીય ક્ષેત્રમાં $2\, A$ નો વિદ્યુતપ્રવાહ ધરાવે છે. કોઈલ પર લાગતું ટોર્ક કેટલું હશે?

$L$ લંબાઈના તારને વર્તુળાકાર ગૂંચળાના સ્વરૂપમાં વાળવામાં આવે છે અને તેમાંથી વિદ્યુતપ્રવાહ $i$ પસાર કરવામાં આવે છે. આ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે. ગૂંચળા પર લાગતું ટોર્ક મહત્તમ હશે, જ્યારે આંટાની સંખ્યા . . . . . . હોય.

'$n$' આંટા અને '$A$' ક્ષેત્રફળ ધરાવતી,'$I$' વિદ્યુતપ્રવાહ વહેતી કોઈલ,'$B$' ચુંબકીય ક્ષેત્રને સમાંતર મૂકવામાં આવે ત્યારે તેના પર લાગતું ટોર્ક કેટલું હશે?

$10 \ cm$ બાજુ ધરાવતી અને $200$ આંટાવાળી એક ચોરસ કોઈલને $2 \ T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી કોઈલનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય. જો કોઈલમાંથી વહેતો પ્રવાહ $3 \ mA$ હોય, તો કોઈલ પર લાગતું ટોર્ક કેટલું હશે?

$20\,cm \times 20\,cm$ ની એક લંબચોરસ કોઈલ $100$ આંટા ધરાવે છે અને તેમાંથી $1\,A$ વિદ્યુતપ્રવાહ વહે છે. તેને $B = 0.5\,T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી ચુંબકીય ક્ષેત્રની દિશા કોઈલના સમતલને સમાંતર હોય. આ સ્થિતિમાં કોઈલને જકડી રાખવા માટે જરૂરી ટોર્કનું મૂલ્ય ........ $N-m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo