એક પાત્રમાં આદર્શ એકપરમાણ્વિક વાયુ છે જે અચળ દબાણે વિસ્તરણ પામે છે,જ્યારે તેને $Q$ જેટલી ઉષ્મા આપવામાં આવે છે. તો વિસ્તરણમાં થયેલ કાર્ય કેટલું હશે?

  • A
    $Q$
  • B
    $\frac{3}{5} Q$
  • C
    $\frac{2}{5} Q$
  • D
    $\frac{2}{3} Q$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $3$ મોલ હિલિયમ વાયુના નિરપેક્ષ તાપમાન અને કદ વચ્ચેનો આલેખ દોરવામાં આવ્યો છે. જો આ પ્રક્રિયામાં $5 \text{ cal}$ ઉષ્માનો ઉપયોગ કરવામાં આવે, તો થયેલું કાર્ય કેટલું હશે ($\text{ J}$ માં)?

$27^{\circ}C$ તાપમાને $1$ મોલ વાયુ ધરાવતા પાત્રમાં એક હલનચલન કરી શકે તેવું પિસ્ટન છે જે પાત્રમાં $1 \, atm$ જેટલું અચળ દબાણ જાળવી રાખે છે. વાયુને $127^{\circ}C$ તાપમાન થાય ત્યાં સુધી સંકોચવામાં આવે છે. થયેલ કાર્ય ........ $J$ છે ($C_P = 7.03 \, cal/mol-K$ છે).

જ્યારે વાયુનું કદ અચળ દબાણ $P$ પર $V$ થી બદલાઈને $2V$ થાય છે, ત્યારે તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે? (જ્યાં $\gamma$ એ અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે, $\gamma = \frac{C_p}{C_v}$):

એક દ્વિપરમાણ્વીય વાયુ,જેના માટે $C_{p} = \frac{7}{2} R$ અને $C_{v} = \frac{5}{2} R$ છે,તેને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. $dU : dQ : dW$ નો ગુણોત્તર કેટલો થાય?

$0.08 \text{ kg}$ હવાને અચળ કદ પર $5^{\circ} \text{C}$ સુધી ગરમ કરવામાં આવે છે. અચળ કદ પર હવાની વિશિષ્ટ ઉષ્મા $0.17 \text{ kcal/kg}^{\circ} \text{C}$ છે અને $J = 4.18 \text{ J/cal}$ છે. તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર આશરે કેટલો હશે ($\text{ J}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo