$25 \ ^{\circ}C$ તાપમાને $0.1 \ M$ દ્રાવણમાં એક નિર્બળ મોનોબેઝિક એસિડ $1\%$ આયનીકરણ પામે છે. તેના $0.025 \ M$ દ્રાવણમાં આયનીકરણની ટકાવારી કેટલી હશે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

પ્રબળ વિદ્યુતવિભાજ્યનું ઉદાહરણ કયું છે?

સંયોજનનો આયનીકરણ અંશ .... પર આધારિત છે.

પ્રબળ વિદ્યુતવિભાજ્ય એટલે શું......

બેન્ઝોઇક એસિડની તુલ્ય વાહકતા $12.8 \ ohm^{-1} \ cm^{2} \ eq^{-1}$ છે. જો અનંત મંદને બેન્ઝોએટ આયન અને $H^{+}$ આયનની તુલ્ય વાહકતા અનુક્રમે $42 \ ohm^{-1} \ cm^{2} \ eq^{-1}$ અને $288.42 \ ohm^{-1} \ cm^{2} \ eq^{-1}$ હોય,તો તેનો વિયોજન અંશ ............. $\%$ છે.

Difficult
View Solution

$AB$ પ્રકારના વિદ્યુતવિભાજ્ય માટે ઓસ્ટવાલ્ડના મંદન નિયમના સમીકરણનું સાચું દ્વિઘાત સ્વરૂપ નીચેનામાંથી કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo