એક વેઈટલિફ્ટર $240 \,kg$ વજનને જમીન પરથી $2.5 \,m$ ની ઊંચાઈ સુધી $3 \,s$ માં ઊંચકે છે. સરેરાશ પાવર કેટલો હશે?

  • A
    $19.6 \,kW$
  • B
    $1960 \,W$
  • C
    $1.96 \,MW$
  • D
    $196 \,W$

Explore More

Similar Questions

$(a)$ એક વોટની વ્યાખ્યા આપો.
$(b)$ એક લેમ્પ $10 \ s$ માં $1000 \ J$ વિદ્યુત ઊર્જા વાપરે છે. તેનો પાવર કેટલો હશે?

$kWh$ અને જૂલ વચ્ચેનો સંબંધ જણાવો. $1$ વોટની વ્યાખ્યા આપો.

$1$ વોટ પાવર (શક્તિ) ની વ્યાખ્યા આપો.

વીજળીના વ્યાપારી એકમ અને ઉર્જાના $SI$ એકમ વચ્ચેનો સંબંધ લખો.

પાવર (શક્તિ) ની વ્યાખ્યા આપો. $45 \, kg$ દળ ધરાવતો એક છોકરો $20 \, s$ માં $20$ પગથિયાં ચઢે છે. જો દરેક પગથિયું $25 \, cm$ ઊંચું હોય,તો છોકરા દ્વારા ચઢવામાં વપરાયેલ પાવરની ગણતરી કરો. ($g = 10 \, m s^{-2}$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo