જ્યારે એક તાર પર $W$ જેટલો ભાર લટકાવવામાં આવે ત્યારે તે $l \, mm$ જેટલો ખેંચાય છે. જો આ તારને ગરગડી (pulley) પરથી પસાર કરવામાં આવે અને તેના બંને છેડે $W$ જેટલા વજન લટકાવવામાં આવે,તો તારમાં થતું વિસ્તરણ (mm માં) કેટલું હશે?

  • A
    શૂન્ય
  • B
    $l/2$
  • C
    $l$
  • D
    $2l$

Explore More

Similar Questions

Ectophloic siphonostele (બાહ્ય-ફ્લોએમિક સાયફનોસ્ટીલ) શેમાં જોવા મળે છે?

એક વાયુ $X$ માટે $C_p$ અને $C_v$ નો ગુણોત્તર $1.4$ છે. $NTP$ પર તેના $11.2 \ L$ માં રહેલા વાયુ $X$ ના પરમાણુઓની સંખ્યા કેટલી હશે?

નીચેની પ્રક્રિયામાં $X$ અને $Y$ શું છે?
$CF_2Cl_2 \xrightarrow{UV} X + Y$

$100 \ \mu F$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર પર $8 \times 10^{-18} \ C$ નો વિદ્યુતભાર મૂકવા માટે કરવામાં આવતું કાર્ય કેટલું છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$10 \, kg$ દળનો બ્લોક સમક્ષિતિજ સપાટી પર પડેલો છે અને તેને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે $F$ બળ લગાડીને ખેંચવામાં આવે છે. જો $\mu_{s} = 0.25$ હોય,તો બ્લોક ગતિની શરૂઆત કરે તે માટે $F$ નું મૂલ્ય $N$ માં કેટલું હશે? [આપેલ છે $g = 10 \, ms^{-2}$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo