$15 \, V$ જેટલો બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતો એક ઝેનર ડાયોડ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટમાં વપરાય છે. ડાયોડમાંથી વહેતો પ્રવાહ ..... $mA$ છે.

  • A
    $20$
  • B
    $5$
  • C
    $10$
  • D
    $15$

Explore More

Similar Questions

$d$ અંતરે રહેલા બે લાંબા વાહકો સમાન દિશામાં $I_1$ અને $I_2$ પ્રવાહ વહન કરે છે. તેઓ એકબીજા પર $F$ જેટલું બળ લગાડે છે. હવે તેમાંથી એક વાહકમાં પ્રવાહ બમણો કરવામાં આવે છે અને તેની દિશા ઉલટાવવામાં આવે છે. અંતર પણ વધારીને $3d$ કરવામાં આવે છે. તેમની વચ્ચેના બળનું નવું મૂલ્ય કેટલું હશે?

જ્યારે ઇથાઇલ આલ્કોહોલને મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે ગરમ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયો વાયુ મુક્ત થાય છે?

$P$ એ $a$ અને $b$ ઊંચાઈ ધરાવતા બે શિરોલંબ થાંભલાઓના પાયાને જોડતા રેખાખંડ પરનું એક બિંદુ છે. $P$ થી થાંભલાઓની ટોચના ઉત્સેધકોણ દરેક $45^{\circ}$ છે. તો,થાંભલાઓની ટોચ વચ્ચેના અંતરનો વર્ગ કેટલો થાય?

$m$ દળ ધરાવતો એક પદાર્થ $m$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા એક સમાન પોલા નળાકાર પર વીંટાળેલી દળરહિત દોરી વડે લટકાવેલ છે. જો દોરી નળાકાર પર સરકતી ન હોય,તો મુક્ત કરવામાં આવે ત્યારે પદાર્થ કેટલા પ્રવેગથી નીચે પડશે?

$P, Q, R$ અને $S$ એ ચાર બિંદુઓ છે જેના સ્થાન સદિશો અનુક્રમે $3i - 4j + 5k, 2i - j + 4k, -4i + 5j + k$ અને $-3i + 4j + 3k$ છે. તો, રેખા $PQ$ એ રેખા $RS$ ને કયા બિંદુએ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo