પર્ણની અભ્યાક્ષ (abaxial) સપાટી પર સામાન્ય રીતે શું જોવા મળે છે?

  • A
    અધ્યાક્ષ (adaxial) અધિસ્તર કરતા ઓછા વાયુરંધ્રો
  • B
    અધ્યાક્ષ (adaxial) અધિસ્તર કરતા વધારે વાયુરંધ્રો
  • C
    અધ્યાક્ષ (adaxial) અધિસ્તર જેટલા જ વાયુરંધ્રો
  • D
    ખનીજોના શોષણ માટે રોમ

Explore More

Similar Questions

પર્યાવરણીય વિષમપર્ણતા (Environmental heterophylly) નિવાસસ્થાનના સંદર્ભમાં શેમાં જોવા મળે છે?

પર્ણના પર્ણતલ (pulvinus) માં કઈ પેશી આવેલી હોય છે?

પર્ણપત્રની વૃદ્ધિ $.........$ છે.

એકાંતરિત (alternate),સન્મુખ (opposite) અને ચક્રાકાર (whorled) પર્ણવિન્યાસ દર્શાવતી વનસ્પતિઓનો ક્રમ ઓળખો.

પર્ણદંડ શેમાં સૂત્રમાં રૂપાંતરિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo