એસિડ એ પ્રોટોન દાતા છે તેવી વ્યાખ્યા સ્વીકારીએ તો,નીચેની પ્રક્રિયા $NH_3 + H_2O \to NH_4^+ + OH^-$ માં એસિડ કયો છે?

  • A
    $NH_3$
  • B
    $H^+$
  • C
    $NH_4^+$
  • D
    $H_2O$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન બેઝિક નથી?

Difficult
View Solution

$OH^{-}$ નો સંયુગ્મી બેઇઝ (conjugate base) કયો છે?

નીચેનામાંથી કયા પદાર્થમાં પ્રોટોન આકર્ષણ સૌથી વધુ છે?

નીચેનામાંથી કયું $Br\text{ø}nsted-Lowry$ એસિડ છે?

નીચેનામાંથી કયું લુઇસ એસિડનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo