$IUPAC$ નામકરણ મુજબ,સોડિયમ નાઈટ્રોપ્રસાઈડનું નામ શું છે?

  • A
    સોડિયમ પેન્ટાસાયનિડોનાઈટ્રોસિલફેરેટ$(II)$
  • B
    સોડિયમ નાઈટ્રોફેરિસાયનાઈડ
  • C
    સોડિયમ નાઈટ્રોફેરોસાયનાઈડ
  • D
    સોડિયમ પેન્ટાસાયનોનાઈટ્રોસિલફેરેટ$(II)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ નામ-સૂત્રની જોડી સાચી નથી?

$Hg[Co(CNS)_4]$ સંકીર્ણનું $IUPAC$ નામ શું છે?

સંકીર્ણ $[Co(NH_3)_5(NO_2)]Cl_2$ માટેનું $IUPAC$ નામ શું છે?

નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજનમાં નિકલ ધાતુ તેની સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થામાં છે?

$FeCl_3 \cdot 4NH_3$ સૂત્ર ધરાવતા સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાત્વિય આયનનો સવર્ગાંક $6$ છે. તે ગરમ કરવાથી $NH_3$ વાયુ મુક્ત કરતું નથી પરંતુ $AgNO_3$ ના જલીય દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે. તો આ સંકીર્ણનું $IUPAC$ નામ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo