બ્રોન્સ્ટેડ-લોરીના ખ્યાલ મુજબ,બેઇઝ એવો પદાર્થ છે જે:

  • A
    $A$. પ્રોટોન દાતા છે
  • B
    $B$. ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારનાર છે
  • C
    $C$. પ્રોટોન સ્વીકારનાર છે
  • D
    $D$. ઇલેક્ટ્રોન યુગ્મ દાતા છે

Explore More

Similar Questions

ડાયપ્રોટિક અને ટ્રાયપ્રોટિક એસિડ એટલે શું? તફાવત સાથે સમજાવો.

લીંબુનો સ્વાદ ખાટો હોવાનું કારણ શું છે?

$NaOH$ એ પ્રબળ બેઇઝ છે કારણ કે

બ્રોન્સ્ટેડ એસિડ $HF$,$H_2SO_4$,અને $HCO_3^-$ માટે સંયુગ્મી બેઇઝ (conjugate bases) શું હશે?

$H_2PO_4^-$ સાથે સંકળાયેલી ત્રણ પ્રતિક્રિયાઓ નીચે મુજબ છે:
$(i) \; H_3PO_4 + H_2O \rightarrow H_3O^{+} + H_2PO_4^-$
$(ii) \; H_2PO_4^- + H_2O \rightarrow HPO_4^{2-} + H_3O^{+}$
$(iii) \; H_2PO_4^- + OH^{-} \rightarrow H_2O + HPO_4^{2-}$
ઉપરની કઈ પ્રતિક્રિયામાં $H_2PO_4^-$ એસિડ તરીકે વર્તે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo