વાયુના ગતિવાદ અનુસાર,આપેલા તાપમાને:

  • A
    હલકા પરમાણુની સરેરાશ ગતિ ઊર્જા ઓછી હોય છે.
  • B
    હલકા પરમાણુની સરેરાશ ગતિ ઊર્જા વધુ હોય છે.
  • C
    બધા જ પરમાણુઓની સરેરાશ ગતિ ઊર્જા સમાન હોય છે.
  • D
    માહિતી અપૂરતી છે.

Explore More

Similar Questions

જો ${H_2}$ ના અણુઓની સંખ્યા ${O_2}$ કરતા બમણી હોય,તો $300 \, K$ તાપમાને હાઇડ્રોજન અને ઓક્સિજનની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

$300 \,K$ તાપમાને સ્થિર પાત્રમાં રહેલા $1 \,gm$ $mol$ વાયુના અણુઓનું કુલ વેગમાન કેટલું હોય?

વાયુની પ્રતિ $gm$ સ્થાનાંતરીય ગતિઊર્જા કેટલી છે?

સાર્વત્રિક વાયુ અચળાંકનું મૂલ્ય $8.3\, J/mol/K$ છે. $-73^{\circ}C$ તાપમાને $32\, g$ ઓક્સિજનની સરેરાશ ગતિઊર્જા ...... $J$ થશે.

કયા તાપમાને સરેરાશ ગતિઊર્જા એ $1 \, V$ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ એક ઇલેક્ટ્રોનને સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત કરવા માટે આપવી પડતી ઊર્જા સમાન થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo